માતુશ્રી પાંચીબાઈ ખીમજી શાહ મ્યુઝિક એકેડેમી

હાલમાં જ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભ -2021-22 રાજકોટ ઝોન લેવલ ‘ઓરગન’ની સ્પર્ધા યોજાઈ.જેમાં આપણાં રત્નાશ્રમનાં રત્ન એવા વોરા કરણ અનિલભાઈએ  ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી સોનગઢ રત્નાશ્રમ સંચાલિત શ્રી પાંચીબાઈ મ્યુઝિક એકેડેમીનું નામ ઉજ્જવળ કર્યું છે. એ બદલ એમને અને એમનાં ગુરુજનોને રત્નાશ્રમ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે

news headlines