વર્ષ : ૨૦૨૨ - ૨૦૨૩ : શાળાકીય ગ્રુપ મેનજમેન્ટ

કલ્પવૃક્ષ સમાન સોનગઢ રત્નાશ્રમ આજે કેટલીય તડકી-છાંયડી જોઈને શતાબ્દી તરફ ધસી રહ્યું છે. આજે વિદ્યાર્થી અને અહીંના કાર્યકરોનો ગ્રાફ વધી રહ્યો.ત્યારે એમનું સુચારું અને સરલ સંચાલન ખૂબ જરૂરી છે. એ માટે વષોથી રત્નાશ્રમમાં ગ્રુપ સિસ્ટમ પ્રથા તૈયાર કરવામાં આવી છે. જેના થકી બાળકો સંસ્થા સંચાલનનો મહાવરો કેળવે છે. જે ભવિષ્યનો એક સારો લીડર બની શકે.

ચારિત્ર

શાહ મોક્ષ હરેશભાઈ – આધોઈ ( 9 અંગ્રેજી)

દેઢીયા યશ ચેતનભાઈ – મેરાઉ  (9 અંગ્રેજી

કલ્યાણ

કરણિયા કુશ રાહુલભાઈ –ચેલા  (9 અંગ્રેજી)

ગોસર વીર જિગ્નેશભાઈ –રતાડીયા મંજલ             ( 9 અંગ્રેજી)

ઉત્તમ

મેહતા મનન ભરતભાઇ –જામનગર (9 ગુજરાતી)

સોમાણી પર્વ મનીષભાઈ –ભાવનગર (9 ગુજરાતી

ગુલાબ

સાવલા પરમ જતિનભાઈ – વડાલા (9 અંગ્રેજી)

ચરલા આદિત્ય પ્રકાશ – આધોઈ (9 અંગ્રેજી)

 

 

 

 

 

news headlines