સુંદર લેખન સ્પર્ધા

સોનગઢ રત્નાશ્રમ એટલે વિવિધ કૌશલ્ય હસ્તગત કરવા માટેનું એપીસેન્ટર: આ વિવિધ કૌશલ્યોમાંનું એક કૌશલ્ય એટલે ‘સુંદર લેખન’. બાળકોનાં અભ્યાસની શરૂઆત જ ‘સુંદર લેખન’ અભિયાનથી થાય છે. જયારે બાળકો અહીં પ્રવેશ મેળવે છે ત્યારે લેખન બાબતે અસ્તવ્યસ્તતા જ નજરે પડે છે. શરૂઆતમાં બાળકોને મનોવૈજ્ઞાનિક ઢબે વિવિધ નિશાનીઓનો પરિચય આપવામાં આવે છે. અને એ પ્રમાણે પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે બાળકો ખૂબ સારી રીતે શીખે છે.ત્યાર બાદ તારીખ ૨૦ જૂન, ૨૦૨૨ ના રોજ ‘સુંદર લેખન સ્પર્ધા’નું આયોજન થયેલ. જેમાં બાળકોનો ઉત્સાહ એમનાં લેખનમાં જોઈ શકાયો છે.

 

news headlines