INDUSTRIAL VISIT

વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે ગણતર મળી રહે એ હેતુથી સોનગઢ રત્નાશ્રમ દ્વારા H.S.C ના વિદ્યાર્થીઓને  INDUSTRIAL  VISIT કરાવવામાં આવે છે. જેથી ભવિષ્યના એક સફળ બિઝનેશમેન તરીકેના ગુણો તેનામાં ખીલી શકે.એ અંતર્ગત આ વર્ષે સિહોરની  FACTORY ની વિઝીટ કરવાનું લોકલ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયું. જેમાં ધોરણ ૧૧-૧૨ના કુલ ૬૮ વિદ્યાર્થીઓ સાથે ૨ શિક્ષક મિત્રોનો સ્ટાફ સિહોર GIDC પહોંચેલ. જેમાં

1 . Sarvottam Dairy-  અમૂલ દૂધ ઉત્પાદક

2 . Zikool Refrigeration Pvt Ltd- સોડાના મશીન બનાવતી કંપની

3 . Sréeji Priya Metal- વાસણ બનાવતી કંપની

4. Luhar Giradhar Jarawala- રસોઈમાં જરૂરિયાતના વાસણો બનાવતી કંપની

5. Gayatri Freme – ફ્રેમ ઉત્પાદક

6. Vora Plastic – પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવતી કંપની

7. Kashtabhanjan Oil Mill –  તેલનું ઉત્પાદન કાર્ય કરતી કંપની

 

વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ નાના ઉદ્યોગોનું ઉત્પાદન તેમજ તેની કાર્ય પ્રણાલી વિશે માહિતી મેળવેલ. મુલાકાત દ્વારા બાળકોને નવા વિચારો તેમજ સમજણ મળેલ.

 

news headlines