ચાલો, લેખકને ઓળખીએ

લાયબ્રેરી ડિપાર્ટમેંટ દ્વારા પાઠયક્રમમાં પ્રકાશિત થતાં પાઠના લેખકને તેમજ અન્ય સાહિત્ય રચીયતાને બોલાવવામાં આવે તેમજ બાળકો તેમની સાથે વાતચીત કરી લેખન કેવી રીતે તૈયાર કરી શકાય તેમજ બાળકોમાં વાંચનની ભૂખ કેમ જાગે અને તેને સમજી શકે. તે અંતર્ગત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી નિકુંજ ભટ્ટ (ગઝલકાર-કવિ) તા. 23.08.2022 ના રોજ સંસ્થામાં પધારેલ તેમજ બાળકો સાથે વાંચનનું મહત્વ તેમજ લેખનનું મહત્વ તેમજ બાળકોમાં ઉદ્દભવતાં પ્રશ્નોનું નિરાકરણ કરેલ.

 

news headlines