રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન મેળવતું શ્રી ચારિત્ર કલ્ય

ગુજરાત રાજ્ય શિક્ષણ પરિષદ આયોજિત જિલ્લા કક્ષાની ઇન્ટર બેન્ડ હરીફાઈમાં પ્રથમ સ્થાન મેળવેલ. ત્યારબાદ 1.11.2022 નાં રોજ શાહીબાગ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની હરીફાઈમાં 33 જિલ્લાની 33 ટીમો આવેલ જેમાં  સોનગઢ રત્નાશ્રમની ટીમે તૃતીય સ્થાન મેળવ્યું હતું

news headlines