શ્રી પર્યુષણ મહાપર્વનો કાર્યક્રમ

પહેલો દિવસ (તા.-૦૬/૦૯/૨૦૧૮ શ્રાવણ વદ ૧૧ ગુરૂવાર)
સવારે ૦૫:૪૫ રાઈ પ્રતિક્રમણ
સવારે ૦૭:૦૦ શ્રી ભક્તામર સ્તોત્ર [ધોરણ ૧૦]
સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ પ્રભુ પૂજા, ચૈત્યવંદન, જાપ, અંગ રચના
સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ એકાસણા, બિયાસણા, આયંબિલ
બપોરે ૦૩:૩૦ થી ૦૪:૩૦ સામાયિક [ધોરણ –  ૬ થી ૧૨]
બપોરે ૦૪:૩૦ થી ૦૫:૩૦ સ્પર્ધા
સાંજે ૦૫:૩૦ થી ૦૬:૧૫ બિયાસણા
સાંજે ૦૬:૪૫ દેવસી પ્રતિક્રમણ
રાત્રે ૦૮:૦૦ થી પ્રભુ ભક્તિ [આરતી, મંગલ દીવો]

બીજો દિવસ (તા.-૦૭/૦૯/૨૦૧૮ શ્રાવણ વદ ૧૨/૧૩ શુક્રવાર)
સવારે ૦૫:૪૫ રાઈ પ્રતિક્રમણ
સવારે ૦૭:૦૦ શ્રી ભક્તામર સ્તોત્ર [ધોરણ ૯]
સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ પ્રભુ પૂજા, ચૈત્યવંદન, જાપ, અંગ રચના
સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ એકાસણા, બિયાસણા, આયંબિલ
બપોરે ૦૩:૩૦ થી ૦૪:૩૦ સામાયિક [ધોરણ –  ૬ થી ૧૨]
બપોરે ૦૪:૩૦ થી ૦૫:૩૦ સ્પર્ધા
સાંજે ૦૫:૩૦ થી ૦૬:૧૫ બિયાસણા
સાંજે ૦૬:૪૫ દેવસી પ્રતિક્રમણ
રાત્રે ૦૮:૦૦ થી પ્રભુ ભક્તિ [આરતી, મંગલ દીવો]

ત્રીજો દિવસ - પક્ખિ પ્રતિક્રમણ(તા.-૦૮/૦૯/૨૦૧૮ શ્રાવણ વદ ૧૪ શનિવાર)
સવારે ૦૫:૪૫ રાઈ પ્રતિક્રમણ
સવારે ૦૭:૦૦ શ્રી ભક્તામર સ્તોત્ર [ધોરણ ૮]
સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ પ્રભુ પૂજા, ચૈત્યવંદન, જાપ, અંગ રચના
સવારે ૧૨:0૦ વાગ્યે એકાસણા, બિયાસણા, આયંબિલ
બપોરે ૦૨:૪૫ સામાયિક [ધોરણ – ૬ થી ૧૨]
સાંજે ૦૪:૦૦ વાગ્યે બિયાસણા
સાંજે ૦૫:૦૦ પક્ખિ પ્રતિક્રમણ
રાત્રે ૦૮:૦૦ થી પ્રભુ ભક્તિ [આરતી, મંગલ દીવો]

ચોથો દિવસ (તા.-૦૯/૦૯/૨૦૧૮ શ્રાવણ વદ અમાવસ રવિવાર)
સવારે ૦૫:૪૫ રાઈ પ્રતિક્રમણ
સવારે ૦૭:૦૦ શ્રી ભક્તામર સ્તોત્ર [ધોરણ ૧૦]
સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ પ્રભુ પૂજા, ચૈત્યવંદન, જાપ, અંગ રચના
સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ સામાયિક [ધોરણ – ૬ થી ૧૦]
સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ સ્નાત્ર પૂજા 
સવારે ૧૧:૩૦ એકાસણા, બિયાસણા, આયંબિલ
બપોરે ૦૨:૪૫ સામાયિક [ધોરણ – ૬ થી ૧૨]
બપોરે ૦૩:૪૫ સ્પર્ધા
સાંજે ૦૫:૩૦ બિયાસણા
સાંજે ૦૬:૪૫ દેવસી પ્રતિક્રમણ
રાત્રે ૦૮:૦૦ થી પ્રભુ ભક્તિ [આરતી, મંગલ દીવો]

પાંચમો દિવસ - ચૌદ સ્વપ્ન મહોત્સવ(તા.-૧૦/૦૯/૨૦૧૮ ભાદરવા સુદ ૧ સોમવાર)
સવારે ૦૫:૪૫ રાઈ પ્રતિક્રમણ
સવારે ૦૭:૦૦ શ્રી ભક્તામર સ્તોત્ર [ધોરણ ૯]
સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ પ્રભુ પૂજા, ચૈત્યવંદન, જાપ, અંગ રચના
સવારે ૧૨:૦૦ વાગ્યે એકાસણા, બિયાસણા, આયંબિલ
બપોરે ૦૧:૦૦ વાગ્યેથી શ્રી ચૌદ સ્વપ્ન મહોત્સવ 
સાંજે ૦૫:૦૦ વાગ્યે બિયાસણા
સાંજે ૦૬:૪૫ દેવસી પ્રતિક્રમણ
રાત્રે ૦૮:૦૦ થી પ્રભુ ભક્તિ [આરતી, મંગલ દીવો]

છટ્ઠો દિવસ (તા.-૧૧/૦૯/૨૦૧૮ ભાદરવા સુદ ૨ મંગળવાર)
સવારે ૦૫:૪૫ રાઈ પ્રતિક્રમણ
સવારે ૦૭:૦૦ શ્રી ભક્તામર સ્તોત્ર [ધોરણ ૮]
સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ પ્રભુ પૂજા, ચૈત્યવંદન, જાપ, અંગ રચના
સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ એકાસણા, બિયાસણા, આયંબિલ
બપોરે ૦૩:૩૦ થી ૦૪:૩૦ સામાયિક [ધોરણ –  ૬ થી ૧૨]
બપોરે ૦૪:૩૦ થી ૦૫:૩૦ સ્પર્ધા
સાંજે ૦૫:૩૦ થી ૦૬:૧૫ બિયાસણા
સાંજે ૦૬:૪૫ દેવસી પ્રતિક્રમણ
રાત્રે ૦૮:૦૦ થી પ્રભુ ભક્તિ [આરતી, મંગલ દીવો]

સાતમો દિવસ (તા.-૧૨/૦૯/૨૦૧૮ ભાદરવા સુદ ૩ બુધવાર)
સવારે ૦૫:૪૫ રાઈ પ્રતિક્રમણ
સવારે ૦૭:૦૦ શ્રી ભક્તામર સ્તોત્ર [ધોરણ ૧૦]
સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ પ્રભુ પૂજા, ચૈત્યવંદન, જાપ, અંગ રચના
સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ એકાસણા, બિયાસણા, આયંબિલ
બપોરે ૦૩:૩૦ થી ૦૪:૩૦ સામાયિક [ધોરણ –  ૬ થી ૧૨]
બપોરે ૦૪:૩૦ થી ૦૫:૩૦ સ્પર્ધા
સાંજે ૦૫:૩૦ થી ૦૬:૧૫ બિયાસણા
સાંજે ૦૬:૪૫ દેવસી પ્રતિક્રમણ
રાત્રે ૦૮:૦૦ થી પ્રભુ ભક્તિ [આરતી, મંગલ દીવો]

આઠમો દિવસ - સંવત્સરી ખામણા(તા.-૧૩/૦૯/૨૦૧૮ ભાદરવા સુદ ૪ ગુરૂવાર)
સવારે ૦૫:૪૫ રાઈ પ્રતિક્રમણ
સવારે ૦૭:૦૦ શ્રી ભક્તામર સ્તોત્ર [ધોરણ ૯]
સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ પ્રભુ પૂજા, ચૈત્યવંદન, જાપ, અંગ રચના
સવારે ૦૯:૦૦ વાગ્યે શ્રી બારસા સુત્ર [પધ્ય]નું વાંચન [સામાયિક ધોરણ ૬ થી ૧૨]
સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રી ચૈત્ય પરિપાટી [ગામના દેરાસર] 
સવારે ૧૨:૦૦ વાગ્યે એકાસણા, બિયાસણા, આયંબિલ
બપોરે ૦૩:૦૦ વાગ્યે પરસ્પર ક્ષમાપના
બપોરે ૦૪:૦૦ વાગ્યે સંવત્સરી પ્રતિક્રમણ  
રાત્રે ૦૮:૦૦ થી પ્રભુ ભક્તિ [આરતી, મંગલ દીવો]

નવમો દિવસ(તા.- ૧૪/૦૯/૨૦૧૮ ભાદરવા સુદ ૫ શુક્રવાર)
સવારે ૦૬:૧૫ દ્વાર ઉદઘાટન – સામુહિક ચૈત્યવંદન
સવારે ૦૭:૨૦ પચ્ચક્ખાણ – શ્રી ભક્તામર સ્તોત્રાદિ
સવારે ૦૮:૦૦ વાગ્યે નવકારશી
સવારે ૦૯:૩૦ વાગ્યે શ્રી પંચકલ્યાણક પૂજા 

news headlines