૧ વિદ્યાર્થીની અટક
1. Student Last Name
વિદ્યાર્થીનું નામ
Student Name
વિદ્યાર્થીના પિતાનું નામ
Student Middle Name
વિદ્યાર્થીના દાદાનું નામ
Grand Father Name
૨ વિદ્યાર્થીની જન્મ તારીખ
2. Date of Birth
ઉંમર વર્ષ
Age (in year)
વિદ્યાર્થીનો આધારકાર્ડ નંબર અંગ્રેજી નંબરમાં દાખલ કરો:
Aadhar Card No. in English(e.g. 1234-1234-1234)
3 મૂળ વતન
3 Native Place
જિલ્લો
District
૪ જેમાં પ્રવેશ મેળવવો હોય તે ધોરણ
4 Standard for Addmission
માધ્યમ
Mediam
૫ હાલ વિદ્યાર્થી કઈ શાળામાં અભ્યાસ કરે છે? (શાળાનું નામ અને સરનામું)
5 What is the current school of student? (Name & Address)
૬ અગાઉ કોઈ ધોરણમાં નાપાસ થયો છે? જો હા તો તે ધોરણ તથા નાપાસ થવાનું કારણ?
6 Is previouslly failed in any standard? If yes, please mention standard and reason of fail.
૭ વિદ્યાર્થીને કોઈ ખોડખાંપણ કે કોઈ વારસાગત બીમારી છે ? હોય તો વિગત જણાવો? ?
7 Is there any genetic disorders or disablity? If yes, please mention.
૮ વિદ્યાર્થીને કોઈ પણ ચીજની કે દવાની એલર્જી છે? હોય તો વિગત જણાવો
8 Has he/she medicine or any other allergy? If yes, please mention.
૯ વિદ્યાર્થીને ચશ્મા છે? હોય તો કેટલા નંબર છે?
9 Has he/she have spectacles? If yes, please mention spectacles number.
૧૦ વિદ્યાર્થી રાત્રે ઊંઘમાં પથારીમાં પેશાબ કરી જાય છે?
10 Does he/she have urine in bed at night?
૧૧ વિદ્યાર્થી આ પહેલાં કોઈ છાત્રાલયમાં રહ્યો હોય તો તે છાત્રાલયનું નામ
11 If he/she have lived in a hostel earlier then please mention its name.
૧૨ એ છાત્રાલય છોડવાનું કારણ
12 What is the reason to leave hostel?
૧૩ તમારા કુટુંબના કોઈ સભ્યએ આ પહેલાં આ સંસ્થાનો લાભ લીધો હોય તો એમનું નામ અને સરનામું પીનકોડ સાથે લખો
If a member of your family has taken advantage of this institution before then please mentiob their name and address with pincode.
ફોન નં. STD Code સાથે.
Phone number with STD code.
મોબાઈલ નંબર
Mobile number
૧૪ એ સભ્યનો વિદ્યાર્થી સાથેનો શું સંબંધ છે?
14 What is the relation with student?
૧૫ હાલમાં તમારા કુટુંબનો કોઈ વિદ્યાર્થી આ સંસ્થામાં અભ્યાસ કરતો હોય તો એનું નામ 15 Currently, if a student of your family is studying in this institution, then its name.
૧૬ એનો વિદ્યાર્થી સાથેનો શું સંબંધ છે?
16 What is the relation with student?
૧૭ વિદ્યાર્થીનો ધાર્મિક અભ્યાસ
17 Religious Studies of Students
અન્ય પ્રવૃત્તિ
Other activity
૧૮ વિદ્યાર્થીને સંગીત, ધાર્મિક, રમતગમત, ચિત્રકળા અથવા કોઈ ખાસ પ્રવૃત્તિમાં વિશેષ રસ હોય તો તે જણાવો.
18 If the student is interested in music, religious, sports, painting or any special activity, then please mention.
૧૯ અને એમાં ખાસ પ્રગતિ કરી હોય તો તે જણાવો.
19 And if they have made special progress then please mention.