શ્રી મહાવીર જૈન દેરાસર

૧.દેરાસરજીનું નિર્માણ

વિ.સં.૧૯૮૧, વીર.સં.૨૪૫૧, ઈ.સં.૧૯૨૫ (૯૪ વર્ષ)

     દેશ સોરઠ મધ્યે મોગરોળના રહીશ સોરઠીયા જ્ઞાતિય પરિખ પાનાચંદ નાનજીની ભાર્યા વિધવાબાઈ સમીબાઈ એ પોતાના પુત્ર ઉતમચંદ તથા જુઠાભાઈ તેમજ જુઠાભાઈ ના સુપુત્ર દેવીદાસ તથા નગીનદાસ વિગેરે કુટુંબના ક્લ્યાણાર્યે પ્રસિદ્ધ વક્તા મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ ના ઉપદેશથી આ જિનાલય બંધાવીને તેમનાજ હસ્તકે શ્રી મહાવીર સ્વામીજીની પ્રતિષ્ઠા સં. ૧૯૮૧,જેઠ સુદ ૫ ને બુધવાર કરવી આ સંસ્થાને અર્પણ કરેલ છે.

     આ દેરાસરના મુળનાયક શ્રી મહાવીર સ્વામીના જિનબિંબ કચ્છ નલીયાવાળા શેઠ નરશીનાથા ચેરિટી ફેડના ટ્રસ્ટીઓએ તથા નેમીનાથ અને નમીનાથ પ્રભુના જિનબિંબ શ્રી કચ્છ કોઠારાવાળા શેઠ નરશી કેશવજી તરફથી શ્રી સિદ્ધાચલ ગિરિરાજ ઉપરથી વગર નકરે અર્પણ કરેલ છે.

 

૨.જિર્ણોદ્ધાર

     એક માત્ર કલ્યાણકારી જૈન ધર્મના સંસ્કાર સિંચનની આપણી સંસ્થા શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમની પ્રવૃતિ જોઈ પ્રેરણા પામી

શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ ઈર્લાબીજ (મુંબઈ)

શ્રી પ્રવૃતિ વેગમય બેન સંસ્થા કલ્યાણના માર્ગે ચરમ ધ્યેયની પ્રરીતમાં સહાયક બને તથા પ્રભુ મહાવીર સ્વામી સ્થાવિન શાસનના સમસ્ત સાંધો અકે છે તેવા આશયથી આ જિનાલયનો સંપૂર્ણ જિણોદ્ધાર સ્વ.દવે નિધિમાંથી કરવામાં આવ્યો છે.

 

 • દેરાસરજીના ચિત્રપટ્ટો

૧. નવતત્વ, જીવ, અજીવ, પુણ્ય, પાપ, સંવર,આશ્રવ, નિર્જરા, બંધ, મોક્ષ
૨. આઠ કર્મો - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, આયુષ્ય, ગોત્ર, અંતરાયકર્મ
૩. છ.બાહ્યતપ – અનશન, ઉણોદરી, વૃતિસંશ્રપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા
૪. છ. અભ્યંતર તપ – પ્રાયશ્ર્વિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ
૫. શ્રી મહાવીર સ્વામીજીના ૨૭ ભવના ચિત્રપટ્ટો
   ચ્યવન કલ્યાણક – સંધની સ્થપના
   જન્મ કલ્યાણક – ઉપસર્ગો
   દિક્ષા કલ્યાણક –
   કેવળજ્ઞાન કલ્યાણક –
   મોક્ષ કલ્યાણક –

 • દરરોજ બાળકો જિનપુજા કરે છે.
 • ચૈત્યવંદન
 • અષ્ટપ્રકારી પૂજા
 • વિવિધ પૂજાઓ ભણાવવા
 • જાપ કરવા
 • પ્રભુ ભક્તિ કરવા

Quick Links

 • 1
  Alumni

  Register,Login or Search our Almuni

 • 2
  Student

  Admission, Result search or Find status

 • 3
  Donation

  Help student. Help future

 • 4
  Contact Us

  May I help you?