શ્રી વ્રજસ્વામી જૈન પાઠશાળા

પાઠશાળા એ જ્ઞાનની પરબ છે. નાના બાળકોમાં ઉચ્ચ પ્રકારના ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા માટેનું અનુપમ કેન્દ્ર એટલે શ્રી મહાવીર ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢ સંચાલિત શ્રી વ્રજસ્વામી  જૈન પાઠશાળા – સમ્યગૂજ્ઞાન આત્માની ઓળખ કરાવે, સમ્યાગૂજ્ઞાન સંસારી વાસ્તવિકતાનું ભાન કરાવે, સમ્યગૂજ્ઞાન સુખ દુ:ખના સાચા કારણોનો બોધ કરાવે, સમ્યગૂજ્ઞાન કર્મના વિપકોની સાચી સમજ આપે, સમ્યગૂજ્ઞાન સત્ ચિત આનંદ માટેનો એકમાત્ર રાજમાર્ગ છે. સમ્યગૂજ્ઞાન બવોભવનાં દુ:ખમાંથી છૂટવાનો અનન્ય ઉપાય છે. આવા સુંદર મજાના ઉત્તમજ્ઞાનને ૪૦૯ બાળકો રોજ પાઠશાળામાં આવી સમ્યગૂજ્ઞાન રૂપી અમૃતરસ પીએ છે. વર્ષ દરમ્યાન થયેલ દર્શન જ્ઞાન, ચારિત્ર, તપની આરાધના નીચે મુજબ છે.

 • સાંકળી આયંબિલ ૧૯૯૮
 • પુજ્યોની પધરામણી
શ્રી આચાય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો આધુ  ભગવંતો સાધ્વી ભગવંતો છ’રી પલિત સંઘ
૨૩ ૨૫૪ ૬૩૪
 • પૂજ્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં થયેલ પ્રતિકમણ
દેવસી પકિ્ખ ચૌમાસી જન્મ કલ્યાણક તેમન શનિવારનાદેવસી 
૨૨
 • ત્રણ દિવસીય વાંચના શ્રેણી પવન નિશ્રા

પ.પૂ.આ.શ્રી ભુવનભૂષણસૂરિજી.મ.સા.           પ.પૂ.આ.શ્રી નંદીભૂષણવિજયજી.મ.સા.

 • અઢાર અભિષેક પૂજન ૨ વાર

શ્રી સીમંધર સ્વામી જિનાલય કીર્તિધામ          શ્રી બાભુના દેરાસર પાલીતાણા તળેટી

 • યાત્રા શ્રી સિદ્ધ ગિરિરાજ તેમજ હસ્ત ગિરિની સ્પર્શના
 • પર્વોની આરાધના : શ્રી પર્યુંષણ મહાપર્વ, ચૈત્ર-આસો માસની નવપદ આયંબિલ ઓળી, મૌન એકાદશી, પોષદશમી, અરિહંત પ્રભુનો જન્મ કલ્યાણક
 • વિદ્યાર્થીઓ દ્વારા થયેલ અઠ્ઠાઈ તપની આરાધના
 • સેવા શ્રી ગિરિરાજ સેવા કરણ તત્પર પાલીતાણા ૩ વાર
 • પૂજા
શ્રી સ્નાત્રપૂજા શ્રી અટ પ્રકારી પૂજા શ્રી પંચકલ્યાણક પૂજા શ્રી સરસ્વની પૂજા સત્તરભેદી અભિષેક પૂજા
૩૬ ૧૧ ૧૮
 • ત્યાગ : શ્રી ગુરુ ભગવંતો પાસેથી લીધેલ નિયમ

દિવાળી પર્વમાં ફટાકડા ત્યાગ, આઈસ્કીમ, ચા, કોફી, ભરફ, કંદમૂળ આદિ

 • ગુરુભગવંતોનું વૈયાવચ્ચ
મોજા ૩૨ કપડા પાણીગરણા
આસન ઘડા કવર ૧૦ સંથારીયા
કામળી ખાદી કપડા બેગ

 

 • પૂ. ગુરુ ભગવંતો દ્વારા બાળકોની મૌલિક પરીક્ષા

(૧) પ. પૂ.આ. શ્રી મુનીચંદ્રસુરીજી મ.સા.     (૨) પ.પૂ. આ. પુણ્ય કીતિવિજયજી મ.સા.

પ.પૂ.આ. શ્રી મહોદયસાગરસૂરીજી મ.સા.      પ.પૂ.મુ. શ્રી દષ્ઠિવાદવિજયજી મ.સા.

Quick Links

 • 1
  Alumni

  Register,Login or Search our Almuni

 • 2
  Student

  Admission, Result search or Find status

 • 3
  Donation

  Help student. Help future

 • 4
  Contact Us

  May I help you?