Picnic

  • જન્માષ્ટમી પર્વ પ્રસંગે નાનકડો પગપાળા પ્રવાસ.
  • જન્માષ્ટમી પર્વ પ્રસગે નાનકડા પગપાળા પ્રવાસનું આયોજન થયું. સોનગઢથી ૭ કિલોલીટરના અંતરે આવેલા ઊંચા –ઊંચા પહાડોની અને ગાઢ જંગલોથી ઘેરાયેલો પ્રખ્યાત પુરાની જગ્યા- ‘કાકાળી મેલડી’ અને ‘વાક્યા હનુમાન’ પ્રવાસ પ્રર્યટન માટે જાણીતું છે. સવારે ૭ કલાકે આશ્રમથી સર્વ વિદ્યાર્થીઓ અને ગુરુજનોને પ્રસ્થાન કરી રસ્તાઓ વહેતા ઝરણા અને વરસાદ તેમજ ખાડા ટેકરા ખુંદતા પ્રવાસ સ્થળે પહોચ્યા. ત્યાં રમત-ગમત વનભોજન અને નદીમાં સ્નાન વગેરે મનભરીને એ દિવસ કુદરતની ગોદમાં ગાળ્યો. ખરેખર કુદરતની ગોદમાં
  • વિહરવાનો એ આનંદ યાદગાર બની ગયો.

 

            ગત પ્રવાસના ફોટો જોવા માટે અહીં ક્લિક કરો.

            અમુક ચૂંટેલા પ્રવાસ ના ફોટા નીચે છે.

  

 

Quick Links

  • 1
    Alumni

    Register,Login or Search our Almuni

  • 2
    Student

    Admission, Result search or Find status

  • 3
    Donation

    Help student. Help future

  • 4
    Contact Us

    May I help you?