Infrastructures

વિદ્યાર્થીને મળતી સવલતો

  • રહેવા માટે અદ્યતન છતા આશ્રમ સંસ્કૃતિને અનુરૂપ બે માળનું મકાન, જેમાં બાથરૂમ, દરેક ક્લાસ માટે એક રૂમ.
  • બધા વિદ્યાર્થીને પોતાનું અલાયદુ કબાટ તથા રાઈટીંગ  ટેબલ, ખુરશી.
  • વિશાળ ભોજન ખંડ, ડાઈનીંગ ટેબલ તથા ખુરશીની વ્યવસ્થા સાથે.
  • આશ્રમ બેનમૂન શાળા, જેમાં અત્યાધુનિક ફીઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી લેબ, એક્ટીવીટી રૂમ,
  • અધતન લાઈબ્રેરી,કમ્પ્યુટર એકેડમી, ઔડીઓ વિઝુઅલ રૂમ, વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચવાની પ્રેર‌‍‌ણા આપે તેવા ક્વોલીફાયડ લાયબ્રેરીયનની વ્યવસ્થા.
  • વિઝુઅલ એજ્યુકેશન માટે ડિસ્પ્લે બોર્ડનો ઉપયોગ.
  • સંગીત-મનોરંજન માટે ટાટા સ્કાય ટી.વી. નું જોડાણ.
  • વોલીબોલ,ફૂટબોલ,બાસ્કેટબોલ,ક્રિક્રેટ,ટેબલ ટેનીસ, કેરમ,ચેસ, જેવી રમતોની સગવડ.
  • સંગીત, યોગ,મલખમ, રોપ મલખમ,શારીરિક કસરતો,નુંત્ય,નાટક, વકતૃત્વજેબી કલાઓનું નિષ્ણાત શિક્ષક દ્વારા પ્રશિક્ષણ.
  • પ્રાર્થના માટે વિશાળ ઓડિટોરિયમ    
  • સાંસ્કૃતિક કાર્યકમ માટે લાઈટ અને સ્પીકરથી સજ્જ 

Quick Links

  • 1
    Alumni

    Register,Login or Search our Almuni

  • 2
    Student

    Admission, Result search or Find status

  • 3
    Donation

    Help student. Help future

  • 4
    Contact Us

    May I help you?