સમાજને જાહેર અપીલ
સંસ્થાને અપાયેલું દાન એટલે જૈન શાસ્ત્રો પ્રમાણે સાતે ક્ષેત્રમાં અપાતું દાન છે. કેમકે અહી સાધર્મિક ભક્તિ, જીવદયા, સાધુ સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, દેરાસર, જિનપૂજા જેવી અનેક વિવિધ અનુંમોદનીય પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. સંસ્થાને અપાતું દાન આવકવેરા ૮૦-જી હેઠળ કરમુક્તિને પાત્ર છે.
આપની સંપત્તિ સમાજના ઉત્થાનમાં વાપરી સમાજ ઘડતરની આ અનેરી તક ઝડપી લેવા આપને અમારી નમ્ર અપીલ છે.