તા. 25.03.2022 ના રોજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે Life Lessons, How to become Effective Person પર મુંબઈ થી પધારેલ ટ્રેનર કુમારી સુમી અજમેરા દ્વારા વિવિધ સેશન લેવામાં આવેલ જેમાં લાઈફ સ્કિલ તેમજ પર્સનાલિટી જેવા વિષયો પર વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપેલ.