તારે એ તીર્થ છે : શાશ્વત ગિરનાર તીર્થની સ્પર્શના વધુને વધુ પામીને સમ્યગદર્શન પામે તે હેતુ સાથે પ.પૂ.આ. શ્રી ધર્મરક્ષિતસૂરીશ્વરજી મ.સા. એવં પ.પૂ.આ. શ્રી હેમવલ્લભસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી શ્રી ગિરનારજીની વિડીયો દ્વારા ભાવયાત્રા કરાવવા માટે સમક્તિ ગૃપ દ્વારા આયોજન કરાવવામાં આવેલ.


