તા 16/10/22 રવિવાર ધોરણ 11/12 ના 63 વિદ્યાર્થીઓની- શ્રી ગિરનાર મહાતીર્થ યાત્રા
▪સવારે 5-30 : તળેટી દર્શન, ચૈત્યવંદન કરીને યાત્રા શરૂ
▪સવારે 8-30 : શ્રી નેમિનાથ પરમાત્માની વાસક્ષેપ પૂજા
▪સવારે 9-15 : શ્રી નેમિનાથ પરમાત્માની પ્રક્ષાલ પૂજા, આજુબાજુ ચંદન પૂજા,ચૈત્યવંદન
▪વિવિધ દેરાસરજીમાં દર્શન-ચૈત્યવંદન કરીને
પાંચમી ટૂંક દર્શન- સહસાવન પૂજા ચૈત્યવંદન,
જાપ વગેરે
▪એક વિદ્યાર્થીએ ઉપવાસ કરી યાત્રા કરી
▪ ચાર વિદ્યાર્થીઓ એકાસણા કર્યા