સંસ્કૃત વિષયમાં રાજયભરમાં 100 ગુણ મેળવનાર કુલ 383 વિદ્યાર્થીઓમાંથી 1 વિદ્યાર્થી આ શાળાનો
શ્રી રતનશી ઉમરશી રાંભિયા ઇંગ્લિશ હાઈસ્કૂલ
પરિણામ 95.71 ટકા
કુલ 70 વિદ્યાર્થીઓમાંથી 67 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંકન સાથે પાસ
નિસર વિનીત તેજસભાઈ 92.16 ટકા સાથે પ્રથમ સ્થાન
જૈન આદિ પ્રકાશચંદ્ર , કંસારા ભાવિક યોગેશભાઈ 92.00 ટકા સાથે દ્રીતીય સ્થાન જૈન ઓમ અનુજભાઈ 91.66 ટકા સાથે તૃતીય સ્થાન
7 વિદ્યાર્થીઓ 90 ટકા થી ઉપર, 15 વિદ્યાર્થીઓ 80 ટકા થી ઉપર, 11 વિદ્યાર્થીઓ 70 ટકા થી ઉપર, 9 વિદ્યાર્થીઓ 60 ટકા થી ઉપર અને 5 વિદ્યાર્થીઓ 50 ટકા થી ઉપર આવેલ