નવી શિક્ષણ નીતિ-2020 અમલમાં આવી. જે બાળકમાં શિક્ષણની સાથે સાથે કલા-કૌશલ્યનો પણ વિકાસ થાય એ પ્રકારની શિક્ષણની પ્રક્રિયા બદલાઈ. તેના અનુસંધાને ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓમાં કલા-કૌશલ્યના વિકાસાર્થે ભારત સરકારના E-Skill India ના ઓનલાઈન IT-NON IT કુલ 10 કોર્સ પસંદ કરવામાં આવેલ છે. જેનું શૈક્ષણિક કાર્ય પણ સ્થાનિક ફેકલ્ટી દ્વારા શરૂ થઈ ગયેલ