કલા મહાકુંભમાં સોનગઢ રત્નાશ્રમનો દબદબો
તા.18.09.2022 ના રોજ યોજાયેલ ભાવનગર કલા મહાકુંભમાં 6 થી 14 વર્ષના વિદ્યાર્થીઓએ
( 1 ) સમૂહ ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ છે 🎤🎤
( 2 ) સુગમ ગીત સ્પર્ધામાં શાહ હાર્દિક રૂપેશભાઈ 6E પ્રથમ સ્થાન🎤
( 3 ) 14 થી 20 વર્ષ ઓર્ગન સ્પર્ધામાં સોમાણી પર્વ મનીષભાઈ (અમદાવાદ) 9G પ્રથમ સ્થાન 🎹
( 4 ) ઓર્ગન સ્પર્ધામાં શાહ ધાર્મિક પીયૂષભાઈ (કૂવાળા) 10E પ્રથમ સ્થાન🎹
( 5 ) હાર્મોનિયમ સ્પર્ધામાં ગાલા કાવ્ય નિપુલભાઇ (દેશલપુર) 10E પ્રથમ સ્થાન 🎹
( 6 ) સ્કૂલ બેન્ડ પ્રથમ સ્થાન 🥁🥁