ધોરણ 10 માર્ચ -2022 પરિણામ
	પરિણામ  98.00 ટકા
	ગણિત વિષયમાં  રાજયભરમાં  100 ગુણ મેળવનાર  કુલ 1435  વિદ્યાર્થીઓમાંથી  2 વિદ્યાર્થી આ શાળાના
	કુલ 50 વિદ્યાર્થીઓમાંથી  49 વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણાંકન સાથે પાસ
	વંકાણી આર્યન પ્રફુલભાઇ  (સોનગઢ) 95.50 ટકા સાથે પ્રથમ સ્થાન
	સંઘવી હેત  જયેશભાઈ (આદેસર)   94.50 ટકા સાથે દ્રીતીય સ્થાન  તથા વાઘેલા ધ્રુવ ભાવેશભાઈ (મોટા સુરકા )  93.50 ટકા સાથે તૃતીય સ્થાન
	4 વિદ્યાર્થીઓ 90 ટકા  થી ઉપર, 15 વિદ્યાર્થીઓ 80 ટકા થી ઉપર, 11 વિદ્યાર્થીઓ 70 ટકા થી ઉપર , 13 વિદ્યાર્થીઓ 60 ટકા થી ઉપર અને 6 વિદ્યાર્થીઓ 50 ટકા થી ઉપર  આવેલ