•તારીખ 12/11/2022 તેમજ 13/11/2022 ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થતાં રત્નાશ્રમમાં વિદ્યાર્થીઓનું આગમન.
•પધારેલ વાલીમિત્રો સાથે સફળ સંવાદ અને ફળદાયી મિટિંગ.
•શિક્ષકમિત્રો તેમજ ગૃહપતિ મિત્રો સાથે વાલીઓની ફળદાયી મિટિંગ.
•વાલીમિત્રો દ્વારા પોતાના અભિપ્રાયો રજૂ થયેલ.
•સોનગઢ રત્નાશ્રમમાં હવે 496 બાળકો સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ