જીવનસંસ્કાર શ્રેણી

પાલિતાણા 'જ્યાનંદ નગરીના દર્શનાર્થે' ગયેલ. જેમાં પાલીતાણા મધ્યે બિરાજિત પ.પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી જયાનંદસૂરિશ્વરજી મહારાજા સાહેબ તેમજ પ.પૂજ્ય અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગર સૂરિશ્વરજી મહારાજા સાહેબ તથા પ.પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી હેમપ્રભસૂરિશ્વરજી મહારાજા સાહેબ આદિ ભગવંતશ્રીની નિશ્રા તેમજ વિદ્યાર્થીઓએ એમના પ્રવચન વાણીનો લાભ લીધેલ. જેમાં માતા-પિતાની સેવા, શ્રુત જ્ઞાનનો મહિમા, પાંચ ઇન્દ્રિયો, પ્રભુ ભક્તિ, મોબાઈલથી થતાં નુકસાન, સુ:ખ અને દુ:ખની વ્યાખ્યા જેવાં વિષયો પરના એમના સંવાદોએ બાળકોને રસતરબોળ કરી દીધા હતાં.

 

news headlines