Guru Poornima

હર હંમેશની જેમ તમામ ઉત્સવો ખુબજ હર્ષ ઉલ્લાસથી આપણે ઉજવીએ છીએ. ગુરુપૂર્ણિમા પણ આપણે ખુબજ શ્રદ્ધા અને સુમન સાથે ઉજવી. શાળાના તમામ ગુરુજનોની ઉપસ્થિતિમાં આનંદની લાગણીઓ જાણે જીવંત થઇ. ઉત્સવની રૂપરેખા આ પ્રમાણે છે.

તારીખ. : ૮.૭.૨૦૧૭ (શનિવાર)
સમય : ૮:૩૦ થી ૧૦:૦૦
સ્થળ : ઓડીટોરિયમ હોલ

કાર્યક્રમની રૂપરેખા

૧. દિપપ્રાગટ્ય: પૂજ્ય ગુરુજનો દ્વારા
૨. પ્રાર્થના : ઇતની શક્તિ હમે દેના દાતા...
૩. વિદ્યાર્થી દ્વારા વક્તવ્ય: દવે આર્યન :  વિષય :ગુરુજીનો મહિમા
૪. નાટક: ઉપમન્યુનું આજ્ઞાપાલન : માર્ગદર્શક :  શ્રી જયેન્દ્રભાઈ ગુરુજી
૫. વિદ્યાર્થી દ્વારા વક્તવ્ય : શેઠ પાર્થ : ગુરુદેવનું વિદ્યાર્થીમાં જીવનમાં મહત્વ
૬. ગુરુજી દ્વારા અમૃત વચન : શ્રી મનોજભાઈ પંડ્યા : ગુરુત્વ અને શિષ્યત્વની સમજ
૭. ગુરુજી દ્વારા અમૃત વચન : શ્રી ગગજીભાઈ ડાંગર  : ગુરુપરંપરા ગુરુવાદમાં બદલાતી જાય છે
૮. ગુરુજી દ્વારા અમૃત વચન : શ્રી તુષારભાઈ જાની   : ગુરુ ગુરુત્વ અને શિષ્ય શિષ્યત્વ જાળવે

પૂજ્ય શ્રી ચારિત્રબાપા અને પૂજ્ય શ્રી કલ્યાણચંદ્ર બાપાશ્રીને વંદન કરી ગુરુ પરંપરા વિષે સ્મૃતિઓ વાગોળી કાર્યક્રમ પૂર્ણ કરેલ.માધમિક વિભાગ દ્વારા સુલેખનના પરિણામની જાહેરાત થયેલ.

શ્રી વિનોદભાઈ રાભડીયા દ્વારા સમગ્ર સંચાલન  ખુબ સફળતા સાથે થયેલ.

To view more photographs go to galley.

news headlines