શ્રી કિશોર શામજી છેડા પરિવારની સોનગઢ મુલાકાત

તા. ના રોજ શ્રી પ્રિન્સ પ્લાસ્ટિક કોમ્પ્યુટર એકેડેમીના દાતા શ્રી કિશોર શામજી છેડા તથા પરિવાર દ્વારા સોનગઢ રત્નાશ્રમની મુલાકાત થયેલ. રત્નાશ્રમના દરેક વિભાગોની મુલાકાત તેમજ 70 કોમ્પ્યુટર તેમજ અધ્યતન ડિજિટલ વર્ગખંડને જોઈને રાજીપો વ્યક્ત કર્યો. આ ઉપરાંત તેમને કોમ્પ્યુટર એકેડેમીની કાર્ય પદ્ધતિ વિશે માહિતગાર કરાયેલ. તેમજ સોનગઢ રત્નાશ્રમના મેનેજમેન્ટ દ્વારા કર્યોને બિરદાવ્યા હતાં.

 

news headlines