Business Patshala

આજના સમયમાં બાળક શાળાકીય –પુસ્તકીય અભ્યાસ તો કરે છે, પણ સામાન્ય જણાતી કેટલી વ્યવહારિક  બાબતોની તો ઉણપ જ જોવા મળે છે, ત્યારે માત્ર ને માત્ર white collar Job ની આશા રાખીને બેસી રહે છે, તેમજ આજના સમયની અને રત્નાશ્રમ પરિવારની માંગ છે કે બાળક ફક્ત એક જ ક્ષેત્રમાં નહી પણ બહુમુખી પ્રતિભા ધરાવતો હોય. આ બાબતને ધ્યાન પર લઈ સોનગઢ રત્નાશ્રમમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને BUSINESS PATHSHALA અંતર્ગત દર વર્ષે વેસેલીન, બામ તેમજ હેર ઓઈલ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. તેમજ બાળકો દ્વારા બનાવેલ આ પ્રોડક્ટનું વેચાણ પણ બાળકો દ્વારા કરવામાં આવે છે.

 

news headlines