Charging the Champions

શ્રી કે.વી.ઓ. સ્થાનકવાસી જૈન મહાજન,મુંબઈ સંચાલિત માતુશ્રી મણિબેન શીવજી દેવજી કન્યા કેળવણી ફંડ આયોજીત
*Charging the Champions* *By Minal Gada*
કાર્યક્રમમાં કે જેમાં  Train Your brain for Success, Mission 90+, Can you Love your books ? જેવા મુદ્દાઓ વિશે સમજૂતી આપવામાં આવેલ જેમાં શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ (સોનગઢ રત્નાશ્રમ)ના ધોરણ ૮,૯ અને ૧૦ ના ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી જોડાયેલ.

 

news headlines