સાધાર્મિકવાત્સલ્ય કાર્યક્રમ

બાળકોના સંસ્કાર ઘડતરમાં પ્રથમ ફાળો એમના  માતાપિતાનો. સંસ્થા સાથે જોડાયેલ બાળકોનાં     માતાપિતાનો સુચારું વ્યવહાર જળવાઈ રહે તે હેતુસર સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓએ વ્યક્તિગત વાલી મિટિંગ કરેલ. આ કાર્યક્રમ અંતર્ગત સોનગઢ ખાતે ૧૪૨ વાલીઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરેલ છે.

 

news headlines