શિયાળુ રમતોત્સવ

સંસ્થામાં શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લંગડી દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, લીંબુ-ચમચી, રસ્સાખેંચ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ તેમનો પરિવાર હાજર હોય તેમણે પણ આ રમતમાં ભાગ લઈ પોતાના બાળપણને માણ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

 

news headlines