લાઈબ્રેરી સપ્તાહની ઉજવણી

તારીખ: ૧૮/0૭/ ૨૨ થી ૨૬/0૭/૨૨ સુધી.દર વર્ષે બાળકોમાં વાંચનની ટેવ વિકસે તેમજ લાઈબ્રેરીને પોતાનો મિત્ર બનાવે તેવા હેતુસર લાઈબ્રેરી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે પણ લાઈબ્રેરી સપ્તાહની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.

Øજેમાં
1.Surprise speech competition
2. Moral story telling
3. Debate (senior)
4.Debate (junior)
5.વકૃત્વ સ્પર્ધા / નિબંધ
6.વિજેતાને પ્રોત્સાહિત ઇનામ  

સપ્તાહની ઉજવણીના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ

ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવેલ.

 

news headlines