માતૃવંદના......

સોનગઢ રત્નાશ્રમ ની તાકાત એટલે સોનગઢ રત્નાશ્રમ ના ભૂતપૂર્વ રત્નો . આવા રત્નો માટે આપણે 10 વર્ષ પહેલાં નક્કી કરેલ કે વર્ષ દરમિયાન પોતાની અનુકૂળતા મુજબ હરેક બેચ રત્નાશ્રમ એટલે કે માતૃસંસ્થા ની મુલાકાતે આવે. તેમાં પહેલ કરનાર પહેલી બેચ એટલે વર્ષ 85/86 બેચ . જે  છેલ્લા 7 વર્ષ થી 26 જાન્યુઆરી ના અવિરત આવી રહી છે અને દર વર્ષે માતૃવંદના માં પોતાનું યોગદાન આપી રહ્યા છે તે માટે આ બેચ ના તમામ

વિધાર્થી ને સો સો સલામ અને ભૂરી ભૂરી અનુમોદના.      

 

આ વર્ષે પણ 85-86 ની બેચ દ્વારા Rs. 3,51,000     ( વર્ષ 2021-22 માતૃવંદના ) નું દાન જાહેર કરેલ છે.

 

news headlines