લાઈબ્રેરી સપ્તાહની ઉજવણી

દર વર્ષે બાળકોમાં વાંચનની ટેવ વિકસે તેમજ લાઈબ્રેરીને પોતાનો મિત્ર બનાવે તેવા હેતુસર લાઈબ્રેરી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે પણ લાઈબ્રેરી સપ્તાહની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.

  • જેમાં
  • પઝલ કોમ્પિટિશન રાખેલ.
  • મોટીવેશનલ વિડીયો બતાવેલ.
  • જીવન ચરિત્ર સ્પર્ધા
  • જૂથ ચર્ચા : સ્પર્ધાના ટોપીક નીચે પ્રમાણે છે.

  1. Government job Vs private job.

  2. Normal book Vs  E-book.

  3. Joint family Vs separate family.

  • મોરલ સ્ટોરી
  •  Surprise speech
  • Autobiography speech competition,
  • ડિબેટના ટોપિક નીચે પ્રમાણે રહેલ.

   1.Home life Vs hostel life.

   2. Online shopping Vs offline shopping.

                              3. Gujarati medium study Vs English medium study.

સપ્તાહની ઉજવણીના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવેલ.


 

 

news headlines