બૃહદ ગુજરાત સંસ્કૃત પરીક્ષા

બાળકોમાં સંસ્કૃત પ્રત્યેની આત્મિયતા કેળવાય તેમજ પાયાના સંસ્કૃતને અનુભવતો થાય તે હેતુસર બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા યોજાયેલી સંસ્કૃત વિષયની પરીક્ષા તા. ૨૩.૧૧.૨૦૨૧ ના રોજ ધોરણ ૯ થી ૧૨ ના બંને માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.

પરીક્ષા

વિદ્યાર્થીની સંખ્યા

પ્રબોધ

૩૭

પ્રારંભ

પ્રવેશ

૧૯

પ્રથમા

૩૫

મધ્યમા

૧૨

 

 

news headlines