બીજા શૈક્ષણિક સત્રનો શુભારંભ

ધોરણ ૬ થી ૧૨ ના બાળકોનું બીજા સત્રનું શૈક્ષણિક કાર્ય પુરજોશમાં શરૂ થઇ ગયેલ છે. વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત, સંસ્કાર સાથે શિક્ષણ તેમજ સમજ સાથે કારકિર્દી ઘડતરનું કાર્ય શરુ થઇ ગયેલ છે.

 

news headlines