મોદીજીને પત્ર .......

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દેશમાંથી દરેક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા “ભારત દેશ -૨૦૪૭” નાં વિષય સંદર્ભે વિચારોની અભિવ્યક્તિ કરાવેલ.તે અંતર્ગત સોનગઢ રત્નાશ્રમના પણ ૨૦૦ વિદ્યાર્થીઓએ આ પ્રવૃતિમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. પોતાના વિચારો શ્રી નરેન્દ્રભાઈ સુધી પહોચતાં કર્યા હતાં.

 

news headlines