ચાલો નવું જાણીએ - SS Project

ચાલો નવું જાણીએ . LET’S LEARN SOMETHING NEW  ( સામાજિક વિજ્ઞાન લેબ )

                        અત્યારે આ કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે,વિધાર્થીઓ અભ્યાસની સાથે સાથે કંઇક નવીન પ્રવૃત્તિ કરે અને નવું શીખે અને તેનામાં પડેલી શક્તિઓ બહાર આવે તે માટે  થોડું અલગ એવું વિચાર્યું કે ઘરે બેઠા નવીન પ્રવૃત્તિ મળે અને થોડા અલગ બદલાવથી બાળકોને પ્રવૃત્તિ કરી આનંદ આવે અને વિધાર્થીઓ પોતાની આવડત મુજબ કાર્ય કરી શકે, તે માટે તારીખ ૨૩/૦૮/૨૦૨૧ થી ૩૦/૦૮/૨૦૨૧   ચાલો નવું જાણીએ’ પ્રોજેક્ટ આપ્યો હતો. અભ્યાસ ની સાથે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો અને ત્રણ વિષય આપવામાં આવ્યા હતા.જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

વિષય નીચે મુજબ રાખવામાં આવ્યા હતા .

                                                ( ધોરણ ૬ ગુજરાતી )        

 • (૧) સૌર પરિવાર વિષે પ્રોજેકટ બનાવો.અથવા માહિતી અંક તૈયાર કરો.
 • (૨) તમારી પાસે રહેલી પ્રાચીન જૂની ઐતિહાસિક વસ્તુઓ પર પ્રોજેક્ટ તૈયાર કરો.

(આમાં તમે ફોટોગ્રાફ,લેખન ,સમાચારપત્રમાંથી નોંધ ,માહિતી વગરે જોડી  શકો છો.)

                                                ( ધોરણ ૭ ગુજરાતી )

 • (૧) વ્યક્તિ વિશેષ – (૧) સરદાર વલ્લભભાઈ પટેલ  (૨) શહીદ ભગતસિંહ  (૩) ડો. અબ્દુલ કલામ (કોઇપણ એક) 
 • (૨) પ્રદુષણ એક સમસ્યા – પ્રોજેક્ટ અથવા ૧૫૦ શબ્દોમાં વિગતે તમારા વિચારો જણાવો.(પાઠ ૧૦ ના આધારે )

(આમાં તમે ફોટોગ્રાફ,લેખન ,સમાચારપત્રમાંથી નોંધ ,માહિતી વગરે જોડી  શકો છો.)

                                                ( ધોરણ ૮ગુજરાતી )

(૧)  કુદરતી તેમજ માનવનિર્મિત સંસાધનો  પરિચય માહિતી અંક બનાવો. 

(૨) ભારતમાં આવેલી વિદેશી પ્રજા માહિતી અંક તૈયાર કરવો.

                                 Std-6E

 • Let’s know the history
 • To make project of ancient things, information of historical temples and places.                    

                                                      Std-7E

 • Prepare a creative project on “Nalanda Vidyapith”
 • Stick photograph of a vidyapith, and write about its administration by King Harshvardhan, And about its maintenance, and few information about Acharya Shilbhadra and Nagarjuna.        

                                                      Std-8E

 • Write information about any 5 Indian states.

You may write in it, dressing style, diet and dialects and festivals of particular State.

 • જેમાં ઘણાં વિધાર્થીઓના  પ્રોજેક્ટ આવ્યા હતાં તેમાંથી ૧ થી ૩ નંબર પસંદ કરવામાં આવ્યા હતાં જે નીચે મુજબ છે.
 • ધોરણ : ૬ ગુજરાતી ૧.નાગડા તીર્થ               ૨. વઘાસિયા પરમ                      ૩. નાગડા દર્શન
 • ધોરણ :૭ ગુજરાતી  ૧.સરવૈયા જનકસિંહ      ૨. શાહ ભવસાગર                       ૩.ગોહિલ રાજવીરસિંહ
 • ધોરણ: ૮ ગુજરાતી  ૧.પાર્થ વિરમગામી         ૨.સુખડિયા લક્ષ                          ૩.મહેતા મનન
 • STD: 6 ENG. 1.Jain Apurv                  2.Vora Jay                               3.Savla Ramyy
 • STD: 7 ENG.1.Arjun Jain                    2. Gandhi Monil                     3. Nagda Hetansh
 • STD: 8 ENG. 1.Gala Hetansh              2. Gosar Veer                                     3. Gada Bhavya

                                                                                                                                                               

                                                                                                                                                                વિષ્ણુભાઈ ભટ્ટ

news headlines