જીવનસંસ્કાર શ્રેણી

પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો તેમજ આદિ થાણાના અવારનવાર રત્નાશ્રમનાં આંગણે પાવન પગલા હોય છે.તેમનો લાભ બાળકોને મળતો રહે છે. દરેક ધોરણના વિદ્યાર્થીઓએ એમના પ્રવચન વાણીનો લાભ લીધેલ. જેમાં પરમાત્માની કૃપા, જૈન કુળના આચારો, ચાર ગતિ, દુ:ખ પાપથી આવે ઉપરાંત માનવજીવનનો સદ્દઉપયોગ તથા માનવજીવનની દુર્લભતા જેવાં વિષયો પરના એમના સંવાદોએ બાળકોને રસતરબોળ કરી દીધા હતાં.

 

news headlines