જીવનસંસ્કાર શ્રેણી

પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો તેમજ આદિ થાણાના સાધુ-સાધ્વીજી અવારનવાર રત્નાશ્રમનાં આંગણે પાવન પગલા થતાં આ ભૂમિ પુણ્યશાળી બની છે.તેમનો લાભ બાળકોને મળતો રહે છે. દરેક ધોરણના વિદ્યાર્થીઓએ એમના પ્રવચન વાણીનો લાભ લીધેલ. જેમાં પરમાત્માની કૃપા, સંસ્કરણથી જ શિક્ષણ, જૈન કુળના આચારો, ચાર ગતિ, દુ:ખ પાપથી આવે ઉપરાંત માનવજીવનનો સદુપયોગ તથા માનવજીવનની દુર્લભતા-જેવાં વિષયો પરના એમના સંવાદોએ બાળકો, શિક્ષકગણ તેમજ પધારેલ મહેમાનશ્રીઓને રસતરબોળ કરી દીધા હતાં.

 

news headlines