બાળકોનું આગમન અને વાલી સાથે વાર્તાલાપ

દિવાળી વેકેશન બાદ રત્નાશ્રમનાં આંગણે વેકેશનમાં પરિવાર સાથે ગાળેલ દિવસોનાં સંસ્મરણો વાગોળતાં- વાગોળતાં બાળકો ફરી આનંદ-કિલ્લોલ કરતાં આવેલ. વાલી સાથે બાળકોના સર્વાંગી વિકાસ સંદર્ભે ગૃહપતિ મિત્રો તેમજ શિક્ષકમિત્રો સાથે વાર્તાલાપ થયેલ. તેમજ અગત્યની સૂચનાઓ તેમજ આગામી આયોજન અંગે ચર્ચા થયેલ.

news headlines