medical camp

 

                                                            મેડીકલ કેમ્પ-2019

  1. તારીખ  22-6-19 અને 23-6-19 ના રોજ ક્ચ્છી મેડીકોસ એસોસિએશન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન થયેલ.
  2. મેડીકલ કેમ્પમાં બાળકોને હેપીતાઈતીસ-બી નું ઇન્જેક્શન આપવામાં આવે છે એટલે કે  કમળા વિરોધી રસી આપવામાં આવે છે.
  3. તે ઉપરાંત (M.M.R,) અને (T.T.) ના ઇન્જેક્શન આપવામાં આવે છે, (M.M.R.) એટલે ઓંરી, અછબડા અને (T.T.) એટલે ધનુર ની સામે રક્ષણ આપે છે.
  4. મેડીકલ કેમ્પ દરમિયાન બાળકોમાં જે શારીરિક ખામી હોય તેની માહિતી પ્રાપ્ત થાય છે
  5. બ્લડ દ્વારા તેના હિમોગ્લોબીનના માહિતી ના રિપોર્ટ તૈયાર થાય છે.
  6. બાળકોમાં રહેલ શારીરિક ખામી દૂર કરવા વિટામીન ની ગોળીઓ દ્વારા ખામી  દૂર કરવામાં આવે છે.
  7. બાળકોમાં વધારે પ્રોબ્લેમ જણાય તો તેઓને ફ્રી ઓપરેશનની સહાય મળે છે.

news headlines