Music Achievement

 

  • ગુજરાત રાજ્ય કલાકુંભ મહોત્સવ માં સોનગઢ રત્નાશ્રમ ના બાળકો સંગીત માં સમુહ ગીત માં પ્રથમ ,ઓર્ગન માં પ્રથમ આવેલ...
  • કલા મહાકુંભ ગુજરાત માં તાલુકા લેવલ બાદ જિલ્લા કક્ષાએ સોનગઢ રત્નાશ્રમ ના બાળકો હાર્મોનિયમ માં પ્રથમ,તબલામાં પ્રથમ,લોકગીતમાં પ્રથમ આવી ગુજરાત પ્રદેશ કક્ષાએ સિલેક્ટ થયેલ છે.

 

        

 

        

        

news headlines