Group competition

 

                                                                   

સોનગઢ રત્નાશ્રમ ના સ્થાપક પૂજ્ય મુનીભગવંતો શ્રી ચારિત્રવિજયજી મહારાજ ,પૂજ્ય કલ્યાણ ચંદ્રજી મહારાજ અને તેમના ગુરુભાઈઓ ગુલાબ ચંદ્ર અને ઉત્તમ ચંદ્ર મહારાજ સાહેબના નામ પર સોનગઢ રત્નાશ્રમ માં ભણતા બાળકો ના ગ્રુપ બનાવી પૂરા વર્ષ દરમિયાન ચાલતી તમામ પ્રવૃત્તિ જેમકે રમત ગમત , સંગીત , પ્રાર્થના પ્રવૃત્તિ,સાફ સફાઈ તેમજ તમામ પ્રવૃત્તિ આ ચાર નામ ચારિત્ર , કલ્યાણ , ગુલાબ અને ઉત્તમ પ્રમાણે ચાલે અને ગ્રુપો પડે એક ગ્રુપ માં 100 થી પણ વધારે વિદ્યાર્થીઓ હોય જેના કેપ્ટન તમામ મેનેજમેન્ટ કરે અને વર્ષ દરમિયાન ગ્રુપ ના બાળકો ને સંભાળી એ કેપ્ટન પણ ભવિષ્ય માં મોટી કંપની સંભાળી શકે તે વા ટ્રેન થઈ જાય...આ ગ્રુપ ની મેંચો અને પ્રવૃત્તિ જોવા  જેવી હોય છે મિત્રો તેમાં જે ચાર ગ્રુપો વચ્ચે જે હરીફાઈ થાય તે જાણે પાકિસ્તાન ભારત ની મેંચ હોય તેવો માહોલ હોય મેચ રમતા ખેલાડી સિવાય પોતપોતાના ગ્રુપ ને જીતાડવા પેવેલિયન માં બેઠેલા વિદ્યાર્થીઓ ઢોલ નગારા સીટી ના નાદ થી પોતાના ખેલાડીને પ્રોત્સાહન આપતા હોય છે.

કાલે એવીજ એક બાસ્કેટ બોલ ની મેંચ હતી જેમાં કલ્યાણ ગ્રુપ વિજેતા બનેલ છે.

નોંધ - સોનગઢ રત્નાશ્રમ ને 95 વર્ષ થયા અને આ ગ્રુપ સીસ્ટમો 1971 ની સાલ થી એટલેકે 47 વર્ષથી અવિરત ચાલુ છે...

news headlines