Chess U-19 Competition

ચેસ U-19 જીલ્લાકક્ષાની સ્પર્ધામાં ટોટલ 42 ખેલાડીઓ એ ભાગ લીધેલ જેમા રજ્યકક્ષાએ 5 ખેલાડીનું સિલેક્શન થયેલ છે.જેમા આપણા 2 બાળકો મડિયા પારસ કલ્પેશભાઈ(12 commerce) -રાણપુર અને શાહ આશિલ રોહિતભાઈ(12 commerce) -નારણપર નું રજ્યકક્ષાએ સિલેક્ટ થયેલ છે .

 

news headlines