Scince Seminar

જિલ્લા કક્ષાનો વિજ્ઞાન સેમિનારમાં રત્નાશ્રમ પરિવારનું પ્રતિનિધિત્વ કરતા રત્નો...

  1. દવે આર્યન નીતિનભાઈ    9G    (સોનગઢ)
  2. બૌવા દક્ષિત દીપકભાઈ    9E    (નુતન ત્રંબો)
  3. મહેતા સમ્યક જીગ્નેશભાઈ  8G    (કાલાવાડ)
  4. ભાયાણી વિનય નરેન્દ્રભાઈ 8E     (દ્વારકા)

 

જિલ્લા કક્ષાનો વિજ્ઞાન સેમિનારમાં રત્નાશ્રમના રત્નોએ પસંદ કરેલ શોધ નિબંધની

સરસ અભિવ્યક્તિ કરી તેમને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા.

 

સમગ્ર જિલ્લામાંથી 119 બાળકો સ્પર્ધામાં હતા તેમાંથી શાળાના ચાર બાળકો હતા.

 

સ્થળ :- ભાવનગર મેદીકાલ કોલેજ

વિષય: ‘ઔદ્યોગિક ક્રાંતિ ચાર માટે શું આપણે તેયાર છીએ ? ’

 

વિજ્ઞાન સેમિનારના ફોટા જોવા માટે અહીં ક્લિક કરો.

news headlines