વિશ્વ સિંહ દિવસની ઉજવણી

સિંહ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. સિંહની વસ્તી વિશ્વમાં ખુબ ઘટી રહી હોવાથી સંરક્ષીત પ્રાણીઓની યાદીમાં છે. તેને બચાવવા માટેની જુંબેશ સ્વરૂપે જન જાગૃતિ હેતુ ૧૦ ઓગષ્ટના દિવસને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને સોનગઢ રત્નાશ્રમ ના આંગણે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી..

news headlines