શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧

વેકેશન પૂર્ણ કરી નવા શૈક્ષણિક સત્રની તારીખમાં ફેરફાર થયેલ છે. જેની દરેક વાલીઓએ નોંધ લેવા નમ્ર વિનંતી. હવે સોનગઢ પહોંચવાની તારીખ નીચે મુજબ રહેશે.

સોનગઢ રત્નાશ્રમ માં હાલ ભણતા વિદ્યાર્થીઓ એ તા.૦૬/૦૬/૨૦૨૦ નાં રોજ

શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ માં નવા એડમીશન લેનાર (જેમને એડમીશન કન્ફર્મ થયાનો ફોન આવેલ હોય) વિદ્યાર્થીઓએ તા.૦૭/૦૬/૨૦૨૦ નાં રોજ

news headlines