ધાર્મિક જનરલ નોલેજ ઓનલાઈન ટેસ્ટ

શ્રી વજ્રસ્વામી જૈન પાઠશાળા દ્વારા તારીખ ૧૦/૦૯/૨૦૨૦ના રોજ ધાર્મિક જનરલ નોલેજ ઓનલાઈન  ટેસ્ટ રાખવામાં આવી હતી. જેમાં પ્રાયમરી અને માધ્યમિક [બંને મીડીયમના]  કુલ  ૨૨૩ વિદ્યાર્થીઓએ  ભાગ લીધો  હતો. ધાર્મિક ઓનલાઈન ટેસ્ટથી બાળકોનું  તત્વજ્ઞાન વધે, સૂત્રોનું  પુનરાવર્તન થાય અને જૈનત્વના સંસ્કાર દ્રઢ બનતા રહે એ હેતુને ધ્યાનમાં રાખીને ધાર્મિક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નીચે મુજબના  વિષયો રાખવામાં આવ્યા હતા.

ધાર્મિક વિષયો .

  • ૧ –સૂત્ર વિભાગ
  • ૨-  શ્રી શત્રુંજય તીર્થ
  • ૩- જૈન ઈતિહાસ
  • ૪  શ્રી પર્યુષણ પર્વ
  • ૫- સુત્રાર્થ 

ધાર્મિક ટેસ્ટમાં મેળવેલી સિદ્ધિઓ -

 

Topper List

 

 

 

 

Sr. No

Full Name

Standard

Medium

Score

Grade

1

Maru Garv Hitendra

7

English

25

A

2

Neer Jiten Gada

7

English

25

A

3

Neev Rushabh Vasa

7

English

25

A

4

Gada Parv Haresh

8

English

25

A

5

Harsh Tarachand Gala

8

English

25

A

6

Hemal Shah

8

English

25

A

7

Jain Kavya Chandreshbhai

8

English

25

A

8

Kavya Jain

8

English

25

A

9

Nisar Vansh Satishbhal

8

English

25

A

10

Rushabh Chirag Sumariya

8

English

25

A

11

Furia Meet Rahulbhai

9

English

25

A

12

Krish Piyush Visaria

9

English

25

A

13

Sanghavi Het Jayeshbhai

9

English

25

A

14

Gala Sanket Mehul Bhai

10

English

25

A

15

Shah Hriday Himeshbhai

10

English

25

A

16

Harshkarani

11

English

25

A

17

Kaushal K Mehta

11

English

25

A

18

Samkit R Mehta

11

English

25

A

19

Vinit Kirti Gala

12

English

25

A

20

Gathani Keval Junagadh

9

Gujarati

25

A

21

Pratik Vipulbhai Khona

9

Gujarati

25

A

 

news headlines